Translate

Wikipedia

Search results

Saturday, May 15, 2021

benefits of गुड़/jaggery/ગોળ

Benefits of ગોળનો/jaggery/गुड़
PLEASE SHARE THIS MORE AND MORE


Article is in 3 language gujarati hindi  and english

IN GUJARATI


શું તમે જાણો છો કે આપણે આપણા રોજિંદા જીવનમાં જે ખાંડનો ઉપયોગ કરીએ છીએ તેની પહેલી ફેક્ટરી 1840 માં બિહારમાં સ્થાપિત થઈ હતી તે પહેલા ભારતના બધા લોકો ગોળનો ઉપયોગ કરતા હતા.




ગોળના ઘણા ફાયદા ખાંડની તુલનામાં છે.


ખાંડ આપણા શરીર માટે હાનિકારક છે. બધી હસ્તીઓ ખાંડ ખાતી નથી કારણ કે તે ત્વચા, હૃદય અને મગજ માટે ખૂબ જ હાનિકારક છે .તેનો મુખ્ય રોગ ડાયાબિટીઝ છે 🤢🤢🤢🤢


ઠંડી ઋતુમાં ગોળ મિષ્ટાનનું કામ કરવા ઉપરાંત બીજી કેટલીક બિમારીઓમાં રાહત આપવાનું કામ પણ કરે છે. જોકે ગોળ શુધ્ધ હોવો જોઇએ. ભેળસેળવાળો એટલે કે કેમીકલોથી શુધ્ધ કરેલો ન હોવો જોઇએ. 


(૧) શુધ્ધ ગોળ પાચનક્રિયા સારી રાખે છે. શુધ્ધ ગોળ ડાયાબીટીસ નથી કરતો એટલે ડાયાબીટીસવાળા પણ ગોળ ખાય શકે છે. સૌરાષ્ટ્રમાં તો બપોરના ભોજન રીઢા વખતે અને સાંજના વાળ વખતે જમવામાં ગોળનો ગાંગડો રાખવાનો રીવાજ છે. ગેસ થતો હોય એમણે જમતી વખતે ગોળનો ગાંગડો ખાવો જ.


(૨) ગોળ શરીરમાંનું લોહી સાફ રાખે છે. અને શરીરનો મેટાપોલીઝમ યોગ્ય કરે છે. દરરોજ એક ગ્લાસ પાણી કે દૂધ સાથે ગોળ ખાવાથી પેટને ઠંડક મળે છે. 


(૩) ગોળમાં આયરન હોય છે એટલે એનીમીયાના દર્દીને લાભ કરે છે. સ્ત્રીઓએ તો ગોળ ખાસ ખાવો જોઇએ. ચા પણ ગોળની પીવી જોઇએ. ખાંડ નાંખેલી ચા જ ડાયાબીટીસ કરે છે. ખાંડ ખાવાની ઘરમાં બંધ કરવી જોઇએ.


(૪) ગોળ બ્લડમાં રહેલા ખરાબ ટોક્સીનને દૂર કરે છે જેથી ખીલની સમસ્યા નથી રહેતી. 


(૫) થાક લાગે અથવા નબળાઇ જેવું લાગે ત્યારે ગોળ ખાવાથી એનર્જી વધશે.


(૬) ગોળ ખાવાથી તાવ, શરદી, કફ દૂર થાય છે.


(૭) ગોળમાં એન્ટી એલર્જીક તત્ત્વ છે જે દમના દર્દીઓને રાહત આપે છે. 


(૮) દરરોજ ગોળ ઘી અને સુંઠ ભેગું કરીને બેત્રણ ચમચી ખાવાથી સાંધાના કે ઢીંચણના દુખાવા નહીં થાય.


(૯) કાળા તલ અને ગોળ દરરોજ એક વાટકી ભરીને ખાવાથી અસ્થમા હોય તો દૂર થશે અને દાંતોના દર્દોમાં પણ રાહત થશે.


(૧૦) ગોળ અને ઘી ભેળવીને ખાવાથી કાનના દર્દી નહીં થાય. 


(૧૧) થાક જલદી ઉતારવો હોય તો ગોળ ખાવ.


(૧૨) ગોળ, ભાત અને થોડુંક ઘી ભેળવીને ખાવાથી સાદ બેસી ગયો હોય તો ગળું ખુલ્લી જાય છે.


(૧૩) સ્વાસનો રોગ હોય તો ગોળ અને સરસવનું તેલ પાંચ પાંચ ગ્રામ ભેળવીને ખાવ.




IN HINDI😊😊😊😊😊😊😁😁😁😁


क्या आप जान सकते हैं कि जिस चीनी का हम अपने दैनिक जीवन में उपयोग करते हैं उसका पहला कारखाना 1840 में बिहार में स्थापित किया गया था, उससे पहले भारत के सभी लोग गुड़ का उपयोग करते थे।




चीनी की तुलना में गुड़ के कई फायदे हैं।


चीनी हमारे शरीर के लिए हानिकारक है। सभी हस्तियां चीनी नहीं खाते हैं क्योंकि यह त्वचा, हृदय और मस्तिष्क के लिए बहुत हानिकारक है। मुख्य रोग मधुमेह है

एक नहीं बल्कि कई गुड़ चीनी खाना बंद करें गुड़ खाएं


ठंड के मौसम में गोल मिठाई के रूप में परोसने के अलावा यह कुछ अन्य बीमारियों को भी दूर करने का काम करता है। हालांकि गोल साफ होना चाहिए। यह रसायनों से दूषित नहीं होना चाहिए।


(१) शुद्ध गुड़ पाचन क्रिया को अच्छा रखता है। शुद्ध गुड़ से मधुमेह नहीं होता, इसलिए मधुमेह के रोगी गुड़ का सेवन कर सकते हैं। सौराष्ट्र में दोपहर के भोजन और शाम के समय गुड़ की एक गांठ खाने का रिवाज है। गैस हो तो भोजन करते समय एक गांठ गुड़ का सेवन करना चाहिए।


(2) गोल शरीर में खून को साफ रखता है। और शरीर के मेटाबॉलिज्म को सही करता है। रोजाना एक गिलास पानी या दूध के साथ गुड़ खाने से पेट को ठंडक मिलती है।


(२) गोल में आयरन होता है इसलिए यह एनीमिया के रोगियों के लिए फायदेमंद है। महिलाओं को गुड़ का सेवन विशेष रूप से करना चाहिए। चाय भी गुड़ की होनी चाहिए। चीनी वाली चाय ही मधुमेह का कारण बनती है। घर में चीनी खाना बंद कर देना चाहिए।


(२) गुड़ खून में मौजूद खराब टॉक्सिन्स को दूर करता है जिससे मुंहासों की समस्या नहीं रहती।


(५) थकान या कमजोरी महसूस होने पर गुड़ खाने से एनर्जी बढ़ेगी।


(२) गुड़ खाने से बुखार, सर्दी और खांसी दूर होती है।


(2) गोल में एंटी एलर्जिक तत्व होता है जो अस्थमा के मरीजों को राहत देता है।


(२) गुड़ और अदरक को रोज मिलाकर दो-तीन चम्मच खाने से जोड़ों का दर्द नहीं होगा।


(३) प्रतिदिन एक कटोरी काले तिल और गुड़ खाने से दमा ठीक होता है और दांत का दर्द भी दूर होता है।


(10) गुड़ और घी एक साथ खाने से कान का रोग नहीं होगा।


(११) अगर आप थकान से जल्दी छुटकारा पाना चाहते हैं तो गुड़ का सेवन करें।


(१२) गुड़, चावल और थोड़ा सा घी मिलाकर खाने से गला साफ हो जाएगा।


(१३) अगर आपको सांस की बीमारी है तो पांच ग्राम गुड़ और सरसों के तेल में मिलाकर खा लें।



IN ENGLISH


 can you known the  sugar that we use in our daily life its first factory was established in 1840 in bhihar before that all the people of india were use jaggery.


jaggery have many benefits compare as sugar. 

sugar is harmful for our body. all celebrities does not eat sugar because its very harmful for skin, heart and brain .the main disease is diabetes 🤢🤢🤢🤢

the jaggery have many benefits 


In addition to being served as a round dessert in cold weather, it also works to remove some other diseases. Although the round should be clean. It should not be contaminated with chemicals.


(1) Pure jaggery keeps the digestion process good. Pure jaggery does not cause diabetes, so diabetic patients can consume jaggery. In Saurashtra, it is customary to eat a lump of jaggery at lunch and in the evening. If there is gas, one lump of jaggery should be consumed while taking food.


(2) The round keeps the blood clean in the body. And corrects metabolicism of the body. Eating jaggery with a glass of water or milk daily helps to cool the stomach.


(2) Gol contains iron so it is beneficial for patients with anemia. Women should consume jaggery exclusively. Tea should also be made of jaggery. Tea with sugar causes diabetes. Should stop eating sugar at home.


(2) Jaggery removes the bad toxins present in the blood, so that there is no problem of acne.


(5) Eating jaggery will increase energy if you feel tired or weak.


(2) Fever, cold and cough are cured by eating jaggery.


(2) Gol contains anti-allergic element which gives relief to asthma patients.


(2) Mixing jaggery and ginger daily and eating two to three teaspoons will not cause joint pain.


(3) Asthma is cured by eating one bowl of black sesame and jaggery daily and toothache is also cured.


(10) Eating jaggery and ghee together will not cause ear disease.


(11) If you want to get rid of fatigue quickly, then consume jaggery.


(12) Throat will be cleared by eating jaggery, rice and a little ghee.


(13) If you have respiratory disease, eat five grams of jaggery and mustard oil.

No comments:

Post a Comment