Translate

Wikipedia

Search results

Thursday, May 13, 2021

ayurveda tipes 02


            IN HINDI

थायराइड का इलाज - घरेलू उपचार और घरेलू उपचार
अगर आपको थायरॉइड के लक्षण दिख रहे हैं तो पहले जांच कराएं। टी 3, टी 4, टीसीएच परीक्षण शरीर में थायरॉयड स्तर की जांच करने के लिए किए जाते हैं।
 
हल्दी वाला दूध-
थायराइड को नियंत्रित करने के लिए आपको दूध में हल्दी उबालकर रोजाना पीना चाहिए। अगर आप हल्दी वाला दूध नहीं पीते हैं तो हल्दी को उबालकर उसका सेवन करें।
 
दूध का रस -
रोज सुबह खाली पेट दूध का जूस पीने से भी थायराइड को खत्म करने में मदद मिलती है। जूस पीने के आधे घंटे तक कुछ भी खाएं या पिएं नहीं।

तुलसी और एलोवेरा -
दो चम्मच तुलसी के रस में आधा चम्मच एलोवेरा जूस मिलाकर पीना भी इस बीमारी से छुटकारा पाने का एक शानदार तरीका है।

लाल प्याज -
प्याज को आधा काट लें और रात को सोने से पहले थायरॉइड ग्रंथि के आसपास मालिश करें। फिर प्याज को गर्दन से न धोएं
 
हरी धनिया -
थायराइड का घरेलू उपाय करने के लिए हरे धनिये को पीसकर चटनी बना लें और एक गिलास पानी में एक चम्मच सॉस डालकर पी लें। जब भी आप इस उपाय को करें तो केवल ताज़ी चटनी का सेवन करें। धनिया लें जिसकी महक अच्छी हो। इस देसी नुस्खे को नियमित और सही तरीके से करने से थायराइड नियंत्रण में रहेगा।
 
काली मिर्च -
थायराइड के इलाज में काली मिर्च बहुत फायदेमंद होती है। किसी भी तरह से अगर आप काली मिर्च का सेवन करेंगे तो आपको फायदा होगा।
 
बादाम और अखरोट -
बादाम और अखरोट में सेलेनियम नामक तत्व पाया जाता है जो थायराइड के इलाज में फायदेमंद होता है। इसके सेवन से गले की खराश भी दूर होती है। हाइपोथायरायडिज्म में यह उपाय ज्यादा फायदेमंद होता है।
 
अश्वगंधा -
रात को सोते समय एक चम्मच अश्वगंधा का चूर्ण गाय के दूध के साथ लें।
 
व्यायाम -
आधे दिन व्यायाम करें। इससे थायराइड कंट्रोल में रहता है और कंट्रोल में रहता है।
 
बाबा रामदेव चिकित्सा -
यदि आप थायराइड से छुटकारा पाने के लिए बाबा रामदेव द्वारा दिखाई गई दवा लेना चाहते हैं, तो दिव्य कंचन गुग्गुलु लें। यह दवा आपको किसी भी पतंजलि स्टोर में मिल जाएगी।
 
थायराइड में क्या खाएं:
 
थायराइड रोग के रोगियों को अपने आहार में विटामिन ए का अधिक सेवन करना चाहिए। हरी सब्जियां और गाजर में विटामिन ए अधिक होता है जो थायराइड को नियंत्रित करने में मदद करता है।
 
व्यक्ती थायरॉइड वाले व्यक्ति को प्रतिदिन तीन से चार लीटर पानी पीना चाहिए। यह शरीर को विषाक्त पदार्थों से छुटकारा पाने में मदद करता है। साथ ही एक या दो गिलास फलों का जूस पिएं। सप्ताह में एक बार नारियल पानी पीना बेहतर है।
 
आयोडीन थायराइड को नियंत्रित करने में बहुत प्रभावी है लेकिन जितना संभव हो उतना प्राकृतिक आयोडीन का सेवन करें। जैसे टमाटर, लहसुन और प्याज।
                    IN GUJARATI

✅ થાઈરોઈડનો ઈલાજ - ઘરેલુ ઉપચાર અને દેશી નુસ્ખા અપનાવી જુઓ ✅

જો તમને થાઈરોઈડના લક્ષણ દેખાય રહ્યા છે તો પહેલા ટેસ્ટ કરાવો. ટી3, ટી4, ટીસીએચ ટેસ્ટ કરાવવાથી શરીરમાં થાઈરોઈડ લેવલ ચેક કરવામાં આવે છે.
 
✅ હળદર દૂધ -
થાઈરોઈડ કંટ્રોલ કરવા માટે તમે રોજ દૂધમાં હળદર નાખીને ઉકાળીને પીવો. જો હળદરવાળુ દૂધ ન પીવો તો હળદર સેકીને તેનુ સેવન કરો. 
 
✅ દૂધીનુ જ્યુસ -
રોજ સવારે ખાલી પેટ દૂધીનુ જ્યુસ પીવાથી પણ થાઈરોઈડ ખતમ કરવામાં મદદ મળે છે. જ્યુસ પીવાના અડધા કલાક સુધી કશુ ખાશો પીશો નહી. 

✅ તુલસી અને એલોવેરા -
બે ચમચી તુલસીના રસમાં અડધી ચમચી એલોવેરા જ્યુસ મિક્સ કરવુ પણ આ બીમારીથી છુટકારો મેળવવાનો ઉત્તમ ઉપાય છે. 

✅ લાલ ડુંગળી -
ડુંગળીને વચ્ચેથી કાપીને બે ટુકડા કરી લો અને રાત્રે સૂતા પહેલા થાઈરોઈડ ગ્રંથિની આસપાસ મસાજ કરો. ત્યારબાદ ગરદન પરથી ડુંગળીને ધુવો નહી 
 
✅ લીલા ધાણા -
થાઈરોઈડના ઘરેલુ ટ્રીટમેંટ કરવા માટે લીલા ધાણા વાટીને તેની ચટણી બનાવો અને એક ગ્લાસ પાણીમાં એક ચમચી ચટણી નાખીને પીવો.  આ ઉપાય જ્યારે પણ કરો ત્યારે તાજી ચટણીનું જ સેવન કરો.  એવા ધાણા લો જેની સુગંધ સારી હોય. આ દેશી નુસ્ખાને નિયમિત રૂપે અને યોગ્ય રીતે કરવાથી થાઈરોઈડ કંટ્રોલમાં રહેશે.  
 
✅ કાળા મરી - 
કાળા મરી થાઈરોઈડનાના ઉપચારમાં ખૂબ લાભકારી છે.  કોઈપણ રીતે તમે કાળા મરીનું સેવન કરશો તો ફાયદો કરશે. 
 
✅ બદામ અને અખરોટ -
બદામ અને અખરોટમાં સેલીનીયમ તત્વ રહેલુ હોય છે જે થાઈરોઈડની સારવારમાં ફાયદો કરે છે.  આના સેવનથી ગળાના સોજામાં પણ આરામ મળે છે. હાઈપોથાયરાઈડમાં આ ઉપાય વધુ લાભકારી છે. 
 
✅ અશ્વગંધા -
રાત્રે સૂતા સમયે એક ચમચી અશ્વગંધા ચૂરણ ગાયના કુણા દૂધ સાથે સેવન કરો. 
 
✅ એક્સરસાઈઝ - 
રોજ અડધો ક અલાક એક્સરસાઈઝ કરો. તેનાથી થાઈરોઈડ અધતો નથી અને કંટ્રોલમાં રહે છે. 
 
✅ બાબા રામદેવ મેડિસિન -
થાયરોઈડથી છુટકારો મેળવવા માટે જો તમે બાબા રામદેવ દ્વારા બતાવેલ દવા લેવા માંગો છો તો દિવ્યા કાંચનાર ગુગ્ગુલુ લો.  આ દવા તમને કોઈપણ પતંજલિ સ્ટોરમાં મળી જશે. 
 
➡️ થાઇરોઈડમાં શુ ખાશો :- 
 
➡️ થાઇરોઈડથી પ્રભાવિત રોગીને પોતાના ડાયેટમાં વિટામિન એ વધુ પ્રમાણમાં લેવુ જોઈએ. લીલા શાકભાજી અને ગાજરમાં વિટામિન એ વધુ હોય છે જે થાઇરોઈડને કંટ્રોલ કરવામાં મદદ કરે છે. 
 
➡️ થાઇરોઈડથી પ્રભાવિત વ્યક્તિને રોજ ત્રણથી ચાર લીટર પાણી પીવુ જોઈએ. આ શરીરના ઝેરીલા પદાર્થોને બહાર કાઢવામાં મદદ કરે છે. આ ઉપરાંત એક બે ગ્લાસ ફળનુ જ્યુસ પણ પીવો.  અઠવાડિયામાં એકવાર તમે નારિયળ પાણી પીવો તો સારુ રહેશે. 
 
➡️ આયોડીન થાઇરોઈડ કંટ્રોલ કરવામાં ખૂબ અસરદાર છે પણ જેટલુ બની શકે નેચરલ આયોડીનનુ સેવન કરો. જેવા કે ટામેટા, લસણ અને ડુંગળી.
                     

No comments:

Post a Comment