🌿 સવારે ખાલી પેટ પર બે લવિંગ
ચાવવાના 7 જબરદસ્ત ફાયદા 🌿
સૂતા પહેલા ખાવ 2 લવિંગ, પછી જુઓ ચમત્કાર રાત્રે સૂતા પહેલા 2 લવિંગ ગ્રહણ કરવાથી અનેક ફાયદા થાય આ ફાયદા બીમારી કંઈ છે તેના પર આધારિત છે.
આપણ કિચનમાં એવા અનેક મસાલા છે જેનો પ્રયોગ આપણે સ્વાસ્થ્ય પરેશાનીને ઠીક કરવા માટે કરીએ છીએ. હળદર તેનુ સૌથી મોટુ ઉદાહરણ છે. પોતાના એંટીસેપ્ટીક ગુણને કારણે આ ઘા ભરવા ઠીક કરવા
સુંદરતા મેળવવા વગેરે માટે પ્રયોગમાં લાવવામાં આવે છે. પણ હળદર ઉપરાંત બીજા પણ અનેક મસાલા છે જેને ઔષધિના રૂપમાં ઉપયોગમાં લઈ શકાય છે. લવિંગ તેમાથી એક છે.
લવિંગમાં યૂજેનોલ હોય છે જે સાઈનસ અને દાંતના દુખાવા જેવા સ્વાસ્થ્ય સંબંધી બીમારીઓએન ઠીક કરવામાં મદદ કર છે. લવિંગની તાસીર ગરમ હોય છે. તેથી શિયાળામાં તે ખૂબ લાભકારી છે. આજે અમે તમને
લવિંગનો એક એવો પ્રયોગ બતાવીશુ જેને અપનાવાથી કુલ 5 શારીરિક પરેશાનીઓનો અંત આવે છે.
પ્રયોગ મુજબ રાત્રે સૂવાના ઠીક પહેલા તમે 2 લવિંગ ગ્રહણ કરી લો. પણ લવિંગને ડાયરેક્ટ ખાવાની છે અથવા તેના તેલનો પ્રયોગ કરવાનો છે કે પછી કોઈ અન્ય એક્સપરિમેંટ આ રોગ મુજબ પ્રયોગ કરવાનો છે.
(1) પેટનો દુખાવો - જો કોઈને રોજ પેટ દુખતુ હોય, પાચન શક્તિ કમજોર છે તો રાત્રે સૂતા પહેલા કુણા પાણી સાથે તે બે લવિંગ ગળી લે કે પછી જમ્યા પછી એક લવિંગ ચાવી લે. થોડા દિવસ આવુ કરવાથી પેટના દુખાવામાં ઘણી રાહત મળશે.
(2) માથાનો દુખાવો - પેટના દુખાવા ઉપરાંત માથાનો દુખાવો ઠીક કરવામાં પણ લવિંગ સહાયક છે. આ માટે જ્યારે પણ માથાનો દુખાવો થાય તો પેન કિલરને બદલે એક બે લવિંગ કુણા પાણી સાથે લો. થોડી જ વારમાં આરામ મળશે. સૌથી સારી વાત એ છે કે આ લવિંગ અન્ય પેન કિલરની જેમ કોઈ સાઈટ ઈફેક્ટ નથી કરતી.
(3) ગળામાં ખરાશ - ઋતુ બદલતા જ કે પછી બહાર કંઈક ખોટુ ખાવાથી જો ગળામાં ખરાશ થાય છે તો લવિંગ ચાવી લો. કે પછી તેને જીભ પર મુકીને ચૂસતા રહો. તેનાથી ગળાની ખરાશ અને દુખાવામાં ખૂબ આરામ મળે છે.
(4) શરદી - શરદી થઈ જાય તો મધ સાથે લવિંગ લો. આ પ્રયોગ 3-4 દિવસ રોજ કરશો તો શરદી છૂમંતર થઈ જશે.
(5) ખીલ - લવિંગના પ્રયોગથી ખીલ, બ્લેકહેડ્સ કે વ્હાઈટહેડ્સથી પણ છુટકારો મેળવી શકાય છે. આ માટે તમારી સ્કિન મુજબ તમે જે પણ ફેસપૈકનો ઉપયોગ કરો છો તેમ થોડુ લવિંગનુ તેલ મિક્સ કરી લો અને તેને અઠવાડિયામાં બે વાર ચહેરા પર લગાવો. થોડા જ દિવસમાં ચેહરા પરથી ખીલ ગાયબ થઈ જશે અને ચમકદાર થઈ જશે.
IN ENGLISH
7 7 tremendous benefits of chewing two cloves on an empty stomach in the morning
Eat 2 cloves before going to bed, then watch the miracle. There are many benefits of taking 2 cloves before going to bed at night. These benefits are based on the fact that there is nothing sick.
There are many spices in our kitchen that we use to cure health problems. Turmeric is the biggest example of this. To heal this wound due to its antiseptic properties
Used to get beauty etc. But besides turmeric, there are many other spices that can be used as a medicine. Cloves are one of them.
Cloves contain eugenol which helps in curing health related ailments like sinus and toothache. The effect of cloves is warm. So it is very beneficial in winter. Today we present to you
We will show an experiment of clove which, when adopted, puts an end to a total of 5 physical problems.
According to the experiment, you should take 2 cloves just before going to bed at night. But you have to eat cloves directly or experiment with its oil or some other experiment according to this disease.
(1) Stomach ache - If one has stomach ache every day, digestive power is weak, he should swallow two cloves with well water before going to bed at night or take one clove key after meal. Doing this for a few days will bring a lot of relief from abdominal pain.
(2) Headache - In addition to abdominal pain, cloves are also helpful in curing headaches. For this, whenever there is a headache, take one or two cloves of water instead of a pain killer. You will get relief in a short time. The best part is that these cloves do not have any side effects like other pain killers.
(3) Sore throat - If you get sore throat as soon as the season changes or after eating something wrong, take clove key. Or put it on the tongue and keep sucking. It gives a lot of relief in sore throat and pain.
(4) Cold - If you have a cold, take cloves with honey. If you do this experiment for 3-4 days, the cold will go away.
(5) Acne - Clove can also be used to get rid of acne, blackheads or whiteheads. For this, mix a little clove oil with whatever face pack you use according to your skin and apply it on the face twice a week. In a few days, the acne will disappear from the face and become shiny.
No comments:
Post a Comment