Translate

Wikipedia

Search results

Monday, May 17, 2021

ayurvedic tip for common cold રારદી

IN GUJARATI
૦ ગરમા ગરમ રેતી અથવા રેતીનો શેક કરવાથી શરદી મટે છે. ગરમા ગરમ ચણા સુંઘવાથી રારદી મટે છે.

૭ સૂંઠું, કાળામરી અને તુલસીના પાનનો ઉકાળો પીવાથી શરદી મટે છે.

નાગરવેલના બેન્ચાર પાન ચાવીને ખાવાથી શરદી મટે છે. ૭ રાત્રે સુતી વખતે

ગરમ પાણીમાં લીંબુનો રસ મેળવીને પીવાપી શરદી મટે છે. * આદુનો રસ અને મધ એક એક ચમચી સવાર-સાંજ પીવાથી શરદી મટે છે. હું શઈને વાટી મધમાં મેળવીને ખાવાથી શરદી મટે છે.

* ફુદીનાનો અને આદુનો ઉકાળો પીવાથી શરદી મટે છે.

૭. અજમાને વાટી તેની પોટલી સુંઘવાથી શરદી મટે છે. # ગરમ દૂધમાં મરીની ભુકી અને સક્કર નાંખીને પીવાથી શરદી મટે છે.

૦ મરી, તજ અને આદુનો ઉકાળો પીવાથી શરદી અટે છે.

૭ લીંબુના રસમાં આકુનું કચુંબર અને સિંધવ નાંખી પીવાથી શરદી મટે છે.

* પાણીમાં સૂંઠ નાખી ઉકાળી તે પાણી પીવાથી શરદી મટે છે. જ કાળા મરી અને શેકેલી હળદરનું ચુર્ણ ગરમ દૂધ સાથે લેવાયી શશી મટે છે.
ફુદીનાનો તાર્જા રસ પીવાથી શરદી મટે છે.

ફુદીનાના રસના ટીપાં નાકમાં નાંખવાથી સળેખમ મટે જ લવીંગના તેલને રૂમાલમાં નાંખી સુંઘવાથી શરદી, સળેખમ મટે છે.

છે.

૦ સુંઠના ચુર્ણમાં ગોળ અને થોડુંક ઘી નાંખી તેની ત્રણ-ચાર તોલા જેવડી ગોળીઓ બનાવી સવારે ખાવાથી ચોમાસાની શરદી અને વાયુ મટે છે. વરસતા વરસાદમાં અત પલળી કામ કરનારા માટે આ ઉપાય ખુબ જ લાભદાયક છે. આનાપી શરીરની

રાક્તિ અને સ્મૃર્તિ જળવાઈ રહે છે. ♦ સુંઠ અને તલ અને ખડીસાકરનો ઉકાળો કરીને પીવાથી શરદી સળેખમ મટે છે.

º સાકરનો બારીક પાવડર છીંકણીની જેમ સુંઘવાથી શરદી મટે છે. * તુલસીના પાનનો રસ અને આદુનો રસ મધ સાથે લેવાથી શરદી મટે છે.

* તુલસીના પાનવાળી ચા પીવાથી સળેખમ અને શરદી મટે છે.

૭ તુલસી, સૂંઠું, કાળામરી અને ગોળનો ઉકાળો કરીને દિવસમાં ત્રણવાર પીવાપી ગમે તેવી શરદી મટે છે.

IN ENGLISH
Hot sand or sand shaking cures colds. Sniffing hot chickpeas eliminates rheumatism.

પી Drinking decoction of ginger, calamari and basil leaves cures cold.

Eating beanchar leaves of Nagarvel cures colds. વખતે When sleeping at night

Getting lemon juice in hot water cures colds. * Drink one teaspoon of ginger juice and honey in the morning and evening to get rid of cold. I get a bowl of honey and eat it to get rid of colds.

* Drinking a decoction of mint and ginger cures cold.

. Sniffing Ajma's bowl cures colds. # Drinking hot milk mixed with pepper powder and sugar cures cold.

Drinking a decoction of pepper, cinnamon and ginger cures cold.

આ Drinking Aku salad and Sindhav in lemon juice cures cold.

* Put ginger in water and drink boiled water to get rid of cold. The same black pepper and roasted turmeric powder taken with hot milk destroys the shashi.
Drinking mint tarja juice cures colds.

Just by putting drops of mint juice in the nose and rubbing clove oil in a handkerchief, it cures cold and cold.

Is.

0 Ginger powder is mixed with jaggery and a little ghee and made into tablets like three-four tola. This remedy is very beneficial for those who work hard in the pouring rain. Anapi body

Rakti and Smriti are maintained. ઉ Boiling and drinking ginger and sesame seeds and khadisakar cures cold sores.

ઘ Sniffing fine powder of sugar like sneezing cures cold. * Basil leaf juice and ginger juice taken with honey cures cold.

* Drinking basil leaf tea cures colds and flu.

કરીને Boil Tulsi, Ginger, Calamari and Jaggery three times a day to get rid of any cold.

No comments:

Post a Comment